તબેલા લોન યોજના 2023 ગુજરાતના અનુસુચિત જન જાતિના નાગરિકોને લાભ આપવામાં આવે છે. આ યોજનાનાં લાભાર્થીઓ હેઠળના પશુપાલક અને ખેડૂતો, જે પોતાનું ગાય-ભેંસનો વ્યવસાય સંચાલન કરે છે, માટે આ યોજનાનું લાભ મળશે. આ લોન તબેલા નિર્માણ માટે મળશે, જે ખેડૂતો પાસે બધી ગાયો-ભેંસ છે પરંતુ તબેલો બનાવવાની જરૂર છે. આ યોજનાની માહિતી અને લોન મેળવવાની વિગતો Adijati Gujarat વેબસાઇટ પર ઉપલબ્ધ રહેશે, જેની મદદથી લોકો આ યોજનાની ઓનલાઇન અરજી કરી શકશે.
Tabela Loan Yojana Gujarat 2023
યોજનાનું નામ | તબેલા લોન યોજના 2023 |
યોજનાનું નામ | તબેલા લોન માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી. |
યોજનાની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
યોજનાનો ઉદ્દેશ | ગુજરાતના આદિજાતિના નાગરિકોની આર્થિક સ્થિતિ સારી ન હોવાને કારણે તેમ જ ખૂબ નબળી હોવાને કારણે આ ધિરાણ સહાય આપવામાં આવે છે. આદિજાતિના લાભાર્થીઓને સ્વરોજગારી યોજના હેઠળ તબેલાના હેતુ માટે લોન આપવાથી જીવન ધોરણ ઉચું લાવી શકાય અને પગભર બનાવી શકાય છે. |
ક્યા લાભાર્થીઓને આ લોન મળશે? | ગુજરાતના એસ.ટી (ST) ના નાગરિકો |
યોજના હેઠળ લોનની રકમ કેટલી મળશે? | આ યોજના હેઠળ લાભાર્થી ને 4 લાખ સુધીની લોન આપવામાં આવે છે. |
લોન પર વ્યાજદર કેટલો લાગશે? | વાર્ષિક 4% તેમજ વિલંબિત ચૂકવણી માટે વધારાના 2% દંડનીય વ્યાજ ચુકવવાનું રહેશે. |
લોન માટે ક્યાં-ક્યાં જોઈએ? | આ યોજના માટે જે ડોક્યુમેન્ટ જોઈએ તેની માહિતી અહિં ક્લિક કરો. |
Official Website | Office Website |
Online Apply | Direct Online Apply |
તબેલા લોન યોજના માટેની પાત્રતા
તબેલા લોન યોજના 2023 ગુજરાતના અનુસુચિત જન જાતિના નાગરિકોને લાભ આપવામાં આવે છે. આ યોજનાના લાભાર્થીઓ માટે આવતી પ્રમાણપત્રની એક મહત્વપૂર્ણ શરત છે. જેમણે નીચે આપેલી છે:
- લાભાર્થીની ઉંમર 18 વર્ષ થી ઓછી અને 55 વર્ષ થી વધુ ન હોવી જોઈએ.
- લાભાર્થીની કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000/- અને શહેરી વિસ્તાર માટે 1,50,000/- ની આવક ધરાવતા હોય.
- લાભાર્થીની પાસે આધારકાર્ડ અને ચૂંટણીકાર્ડ હોવું જોઈએ.
- અરજદાર ગુજરાતનો રહેવાસી હોવો જોઈએ.
- લાભાર્થીને તબેલાના હેતુ માટે (ધંધો/રોજગાર) ધિરાણની માંગણી કરેલી હોય તેમની જાણકારી હોવી જોઈએ.
- તબેલો ચલાવવાની જાણકારી અથવા તાલીમ મળ્યું હોય.
- તબેલો અંગે ઓછામાં ઓછું એક કે બે દૂધાળા પશુ પાળેલું હોય.
- કામ કર્યાનો અનુભવ હોય તો તેમ દૂધ મંડળીના સભ્ય હોય.
- છેલ્લા 12 માસમાં દૂધમંડળીમાં દૂધ ભરેલું હોય તો તેમને પાસબુક રજૂ કરવી જોઈએ.
- તાલીમ/અનુભવ અંગેનું આધારભૂત પ્રમાણપત્ર રજૂ કરવું જોઈએ.
- કુટુંબમાં કોઈ પણ વ્યકિતિ IDDP યોજના હેઠળ જીટીડીસીમાંથી લાભ ન મેળવે.
- અરજદારને ગાય અને ભેંસને સેવા કરતા આવડવું જોઈએ.
આ છે તબેલા લોન યોજનાની મુખ્ય માહિતી અને શરતો, જે લાભાર્થીઓ માટે મહત્વપૂર્ણ છે.
તબેલાની લોન યોજનામાં વ્યાજદર અને ફાળો
- લાભાર્થીને આ યોજનાથી રૂપિયા 4 લાખનો ધિરાણ મળશે.
- આ ધિરાણ મેળવવા માટે, લાભાર્થીઓને મેળવવાનો પ્રમુખ શરત છે કે તેમને તમામ ધિરાણાના 10% પ્રમાણે ફાળો ભરવો પડશે.
- આ ધિરાણ વાર્ષિક 4 ટકાના દરે ચૂકવવાનો છે, અને આ ધિરાણ તબેલા લોન સબસીડીને બરાબર આવેલ છે.
- જો તબેલા લોનની પરત ચૂકવવામાં વિલંબ થઈ તો, તેમને 2% દંડ ભરવો પડશે. આ લોનની પરત ચુકવણી 20 ત્રિમાસિક હપ્તામાં કરવાની રહેશે.
- આ લોનમાં રુણનાર પાસે સગવડ હોવાનો જો છે, તો લોન લીધે બાદ નિયત સમયમાં પણ લોનની ચૂકવણી કરી શકે છે.
How to Online Apply of Tabela Loan Yojana 2023 | તબેલા ધંધા માટે લોન કેવી રીતે ઓનલાઈન અરજી?
- Google Search જઈને “Adijati Nigam Gujarat” ટાઈપ કરવાનું રહેશે.
- જેમાં Adijati Vikas Vibhag Gujarat” ની અધિકૃત વેબસાઈટ ખૂલશે.
- હવે તમને Home Page પર ”Apply for Loan” નામનું બટન દેખાશે, જેના પર ક્લિક કરવાનું રહેશે.
- બટન પર ક્લિક કર્યા બાદ “Gujarat Tribal Development Corporation” નામનું નવું Page ખૂલશે.
- જેમાં તમારા દ્વારા પ્રથમ વખત જ “Loan Apply” કરતા હશો તો “”Sing Up” પર ક્લિક કરવાનું રહેશે.
- હવે તમારે Personal ID બનાવવા માટે વ્યક્તિગત માહિતી ભરવાની રહેશે.
- તમામ વ્યક્તિગત માહિતી ભર્યા બાદ કેપ્ચા કોડ નાખ્યા બાદ “Sing Up” બટન પર ક્લિક કરવાનું રહેશે.
- તમે Personal Login બનાવ્યા પછી “Login here” માં પોતાના Login ID અને Password નાખી Login In કરવાનું રહેશે.
- તમે પોતાનું વ્યક્તિગત પેજ લોગીન કર્યા બાદ “My Applications” માં “Apply Now” કરવાનું રહેશે.
- Apply Now પર ક્લિક કર્યા બાદ ઘણી બધી યોજનાઓ ઓનલાઈન બતાવશે. જેમાં “Self Employment” બટન પર ક્લિક કરો.
- હવે તમારા દ્વારા “Self Employment” પર ક્લિક કર્યા પછી આપેલી શરતોને ધ્યાનપૂર્વક વાંચવાની રહેશે. જેને વાંચીને “Apply Now” ક્લિક કરવાનું રહેશે.
- Apply Now કર્યા બાદ તમારે “”My Application” પર ક્લિક કરવાનું રહેશે.
- Tabela Loan Yojana માં હવે તમારે APPLICANT INFORMATION, અરજીની વિગત, અરજદારની મિલ્કત અંગે ની વિગત તથા લોનની વિગતો ભરવાની રહેશે.
- તમામ વિગતો ઓનલાઈન ભર્યા બાદ ફરીથી એકવાર ચકાસણી કરીને એપ્લિકેશન સેવ કરવાની રહેશે.
- છેલ્લે, કન્ફર્મ કરેલી અરજીનો એપ્લિકેશનનો નંબર જનરેટ થશે. જેની પ્રિન્ટ લઈને સાચવી રાખવાની રહેશે.
- લાભાર્થીએ પોતાની Application Information ઓનલાઈન ભરતી વખતે અરજીની વિગતો, અરજદારની મિલકતની વિગતો, લોનની વિગતો, જામીનદારની વિગતો વગેરે નાખવાની રહેશે.
- જેમાં યોજનાની પસંદગીમાં “તબેલા માટેની લોન યોજના” પસંદ કરીને તેની આગળની કોલમમાં લોનની રકમ ભરવાની રહેશે.
- તમે નક્કી કરેલા જામીનદારની મિલકતની વિગત, બેંક એકાઉન્ટની વિગત, અન્ય માંગ્યા મુજબના ડોક્યુમેંટ અપલોડ કરવાના રહેશે.
FAQ
તબેલા લોન યોજનાના લાભાર્થીઓ કોણ છે?
આદિજાતિ વિકાસ નિગમ, ગાંધીનગર ગુજરાતનો વતની અને આદિવાસી નાગરિક હોવો જોઈએ
તબેલા લોન યોજના હેઠળ કેટલી ક્રેડિટ આપવામાં આવે છે?
તબેલા લોન યોજના માટે લાભાર્થીઓને કુલ રૂ.4 લાખની લોન આપવામાં આવે છે
તબેલા બનાવવા લોન યોજના માં લોન ની વ્યાજદર શું હોઈ છે ?
આ યોજના માં 4 લાખ ની લોન આપવામાં આવે છે જેનું વ્યાજદર 4% નાં સાદુ વ્યાજ હોઈ છે.
તબેલા લોન યોજના માટે નું સંપર્ક નંબર શું છે ?
આ યોજના માટે આપને કોઈપણ પ્રકારની માહિતી મેળવવી હોઈ તો આપ +91 79 23253891, 23256843, 23256846 નંબર પર કોલ કરી શકો છો.