ગુજરાત સરકાર દ્વારા જાહેર રજાઓ અને મરજિયાત રજાઓની યાદી 2024 બહાર પાડી.

Short Briefing: ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2024 | Jaher Raja List Gujarat | ગુજરાત જાહેર અને મરજિયાત રજા લિસ્ટ 2024 | Gujarat Sarkar Jaher Raja List & Marjiyat Raja List 2024

ગુજરાત સરકાર દ્વારા દિન-પ્રતિદિન ડિજીટલ સેવા જાહેર કરી રહેલ છે. જેને ધ્યાને રાખીને Digital Gujarat Portal બનાવેલ છે. ગુજરાત સરકારનો અગત્યનો વિભાગ GAD (ગુજરાત જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ) છે. સામાન્ય વહીવટ વિભાગ, ગાંધીનગર, દ્વારા ગુજરાત સરકાર જાહેર રજા અને મરજિયાત રજા લિસ્ટ 2024 નું નવું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત સરકાર દ્વારા જાહેર કરેલ રજાઓનું લિસ્ટ 2024  ની pdf ફાઈલમાં આપવામાં આવી છે.

Gujarat Jaher Raja Ane Marijiyat Raja List 2024

               ગુજરાત જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ(GAD) દ્વારા અગત્યના નિર્ણય લેવામાં આવે છે. તાજેતરમાં ગુજરાત સરકાર જાહેર રજાઓ અને મરજિયાત રજાઓની યાદી 2024 જાહેર કરેલ છે. વર્ષ 2023 પૂરું થતાં જ આગામી વર્ષમાં કેટલી જાહેર રજા અને મરજિયાત રજા મળે તેની માહિતી ઓફિશિયલ રીતે જાહેર કરવામાં આવે છે. આવનાર ૨૦૨૪ માં આવતા તમામ તહેવારોને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા જાહેર રજાઓ, મરજિયાત રજાઓ અને બેંક માટે રજાઓનું લિસ્ટ ૨૦૨૪ જાહેર કરવામાં આવ્યું છે. અહીં તમને Gujarat Jaher Raja Ane Marijiyat Raja List 2024 તમામ રજાઓની યાદી pdf ફાઈલમાં આપવામાં આવી છે.

Important Point

આર્ટિકલનું નામજાહેર રજાઓ અને મરજિયાત રજાઓની યાદી 2024
ક્યાં વિભાગ દ્વારા આ રજાઓની યાદી બહાર પાડી?GAD (ગુજરાત જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ)
કઈ-કઈ રજાઓ બહાર પાડેલી છે?જાહેર રજા લિસ્ટ 2024 ,
મરજિયાત રજા લિસ્ટ 2024,
બેંક રજાઓ 2024
અધિકૃત વેબસાઈટhttps://gad.gujarat.gov.in/

ગુજરાત સરકારની જાહેર રજા લિસ્ટ 2024

ગુજરાત સરકારના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા સામાન્ય રજાઓ એટલે કે જાહેર રજા લિસ્ટ 2024 બહાર પાડવામાં આવેલ છે. આ Public Holiday 2024 List મુજબ કુલ 25 રજાઓ જાહેર કરેલ છે.

public-holidays-guj

ગુજરાત સરકારની મરજિયાત રજા લિસ્ટ 2024

ગુજરાત જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ(GAD) દ્વારા દરેક રજાઓ જાહેર કરવામાં આવેલ છે. જેમાં મરજિયાત રજા લિસ્ટ 2024 ની યાદી જાહેર કરેલ છે. જેમાં અંદાજિત 48 જેટલી રજાઓ મરજિયાત રજાઓની યાદી જાહેર કરવામાં આવેલ છે.  

optional-hoildays-guj-2024

Also Read: Smartphone Sahay Yojana 2024 | સ્માર્ટફોન સહાય યોજના 2024


બેંક રજાઓ 2024

GAD દ્વારા બેંક રજાઓની યાદી 2024 પણ જાહેર કરવામાં આવેલ છે. બેંક રજા 2024 માં કુલ 20 રજાઓ જાહેર કરેલ છે.

bank-holiday-guj-2024

Download PDF of Gujarat Jaher Raja Ane Marijiyat Raja List 2024

ગુજરાત સરકાર દ્વારા જાહેર કરેલી રજાઓની વિગતો તમે પણ PDF ફાઈલ સ્વરૂપે Download કરી શકો છો. Gujarat Jaher Raja Ane Marijiyat Raja List 2024 PDF ની વિગતો નીચે મુજબ છે.

ક્રમરજાઓનું નામPDF ફાઈલની લિંક
1જાહેર રજા લિસ્ટ 2024Public Holidays 2024 PDF Download
2મરજિયાત રજા લિસ્ટ 2024Optional Holidays 2024 PDF Download
3બેંક રજાઓ 2024Bank Holidays 2024 PDF Download

FAQ- વારંવાર પૂછાતા પ્રશ્નો

જાહેર રજાઓની યાદી કોણ દ્વારા જાહેર કરવામાં આવેલ છે?

Jaher Rajao 2024 List ગુજરાત જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ (GAD) દ્વારા બહાર પાડવામાં આવેલ છે.

ગુજરાત જનરલ એડમિનિસ્ટ્રેશનમેન્ટ (GAD) ની ઓફિશિયલ વેબસાઈટ કઈ છે?

GAD Gujarat ની ઓફિશિયલ વેબસાઈટ https://gad.gujarat.gov.in/ છે.

Hello friends, my name is Kinjal Bhavsar, I am the Writer and Founder of this blog and share all the information related to all government schemes which can be helpful for all indians through this website

Leave a Comment