Namo Laxmi Yojana । નમો લક્ષ્મી યોજના હેઠળ દીકરીઓને રૂ. 50,000/- સુધી સહાય મળશે.

ભવિષ્યની માતૃશક્તિના સ્વરૂપમાં સ્વસ્થ અને શિક્ષિત સમાજના નિર્માણમાં તેઓનું યોગદાન અમૂલ્ય છે. તેમના પોષણ, આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવા હું “નમો લક્ષ્મી યોજના”ની જાહેરાત કરવામાં આવી છે. “Namo Laxmi Yojana” માં શું લાભ મળે તેની માહિતી આજે આપણે જાણીશું.

ભારત સરકાર અને રાજ્ય સરકારે દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં મુકાવવામાં આવતી છે. કેન્દ્ર સરકાર સુકન્યા સમૃદ્ધિ યોજનાનો પાલન કરે છે. ગુજરાત સરકાર વહાલી દિકરી યોજના 2024 અને તાજેતરમાં વિકસિત ગુજરાત 2047 ની સંકલ્પનામાં કિશોરીઓની મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રમુખ થવામાં આવશે.

Namo Laxmi Yojana

Gujarat Budget 2024-25 અંતર્ગત “નમો લક્ષ્મી યોજના” જાહેર કરવામાં આવેલ છે. આ યોજના હેઠળ સરકારી, અનુદાનિત અને ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરનાર પાત્રતા ધરાવતી અંદાજે 10 લાખ વિદ્યાર્થીનીઓને ધોરણ- 9 અને 10 માટે જાહેર કરેલ છે. આ યોજના વાર્ષિક રૂપિયા 10,000/- હજાર તેમજ ધોરણ- 11 અને 12 માટે વાર્ષિક રૂપિયા 15,000/- હજારની સહાય આપવામાં આવશે. આમ, આ યોજના હેઠળ ધોરણ-12 સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યેથી કુલ રૂપિયા 50,000/- હજારની સહાય મળવાપાત્ર થશે.


Important Point of Namo Laxmi Yojana

આર્ટીકલનું નામનમો લક્ષ્મી યોજના । Namo Laxmi Yojana
બજેટ કોણા દ્વારા રજૂ કરવામાં આવેલ છે?નાણાંમંત્રી કનુભાઇ દેસાઈ દ્વારા
યોજનાનો હેતુકિશોરી પોષણ, આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે
કુલ કેટલા કરોડની જોગવાઈ કરવામાં આવી?1250 કરોડ
ધોરણ 9 અને 10 ના દીકરીઓને કેટલી સહાય મળશે?રૂપિયા 10,000/-
ધોરણ 11 અને 12 ના દીકરીઓને કેટલી સહાય મળશે?રૂપિયા 15,000/-
ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ થયેથી દીકરીઓને કેટલી સહાય મળશે?રૂપિયા 5,0000/-
ક્યા પરિવારની દીકરીઓને લાભ મળશે?વાર્ષિક રૂપિયા 6,00,000/- સુધી આવક ધરાવતા પરિવારોને લાભ મળશે.
કઈ શાળાના વિદ્યાર્થીઓને લાભ મળશે?સરકારી, અનુદાનિત અને ખાનગી માધ્યમિક તથા ઉચ્ચતર શાળાઓમાં અભ્યાસ કરતી દીકરીઓને લાભ મળશે.
કુલ કેટલી દિકરીઓને લાભ મળશે?માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી અંદાજે 10 લાખ વિદ્યાર્થીનીઓને લાભ મળશે.
ઓફિશિયલ વેબસાઈટhttps://cmogujarat.gov.in/  

Also Read: Gyan Sadhana Scholarship 2024 । મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના 2024 ની ઓનલાઈન અરજી કરો.


નમો લક્ષ્મી યોજનાનો હેતુ

“નમો લક્ષ્મી યોજના” હેઠળ રાજ્યની દીકરીઓને લાભ આપવામાં આવશે. આ યોજના હેઠળ કિશોરીનું પોષણ, આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે અમૂલ્ય છે. આ યોજના દ્વારા દીકરીઓના શિક્ષણને વધુમાં વધુ પ્રોત્સાહન મળશે અને તમામ તરીકે તેમના સમગ્ર વિકાસમાં મદદ કરવામાં આવશે.

Namo Laxmi Yojana કેટલી સહાય મળશે?

 આ યોજના હેઠળ અલગ અલગ ધોરણના વિદ્યાર્થીનીઓને અલગ-અલગ સહાય આપવામાં આવશે. જે નીચે મુજબ છે.

ક્રમકયા ધોરણની દીકરીઓને લાભ મળશેસહાયની રકમ
1ધોરણ 9 અને 10રૂપિયા 10,000/-
2ધોરણ 11 અને 12રૂપિયા 15,000/-
3ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂર્ણરૂપિયા 5,0000/-

Also Read: Sarasvati Sadhana Cycle Yojana 2024 : સરસ્વતી સાધના સાયકલ યોજના 2024- જાણો લાભ કોણે અને કેવી રીતે મળે?


FAQ- વારંવાર પૂછાતા પ્રશ્નો

નમો લક્ષ્મી યોજના શું છે?

ગુજરાત સરકાર દ્વારા કિશોરી પોષણ, આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે નમો લક્ષ્મી યોજના બહાર પાડેલી છે.

Namo Laxmi Yojana હેઠળ કોણે લાભ મળશે?

આ યોજના હેઠળ ધોરણ-૯ થી ૧૨ માં અભ્યાસ કરતી દીકરીઓને લાભ મળશે.

નમો લક્ષ્મી યોજનામાં આવક મર્યાદા કેટલી નક્કી થયેલી છે?

વાર્ષિક રૂપિયા 6,00,000/- સુધી આવક ધરાવતા પરિવારોને લાભ મળશે.

Hello friends, my name is Kinjal Bhavsar, I am the Writer and Founder of this blog and share all the information related to all government schemes which can be helpful for all indians through this website

Leave a Comment