Pradhan Mantri Suryoday Yojana News | વડાપ્રધાન સૂર્યોદય યોજના હેઠળ 1 કરોડ ઘરો પર સોલાર પેનલ લગાવવામાં આવશે.

તા-૨૪/૦૧/૨૦૨૪ ના રોજ Ram Mandir Pran Pratishtha ની ઉજવણી થઈ. શ્રી રામ ભગવાનના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પછી વડાપ્રધાન મોદીની મહત્ત્વપૂર્ણ જાહેરાતો કરી છે. જે મુજબ દેશમાં એક કરોડ મકાનોની છત પર સોલર પેનલ લગાવવાની વડાપ્રધાનશ્રી જાહેર કરી છે. ગુજરાત સરકાર દ્વારા સોલાર રૂકટોપ યોજના ચલાવવામાં આવે છે. વડાપ્રધાન સૂર્યોદય યોજના  યોજના હેઠળ ગરીબો અને મધ્યમ વર્ગના લોકોને લાભ થશે.  એક કરોડ મકાનોની છત પર રુફટોપ સોલર લગાવવાનો લક્ષ્યાંક બેઠકનું નક્કી કર્યો છે.

Pradhan Mantri Suryoday Yojana News

માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારના રોજ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમારંભમાં હાજરી આપી. ત્યારબાદ અયોધ્યામાંથી પરત ફર્યા પછી તેમણે નવી દિલ્હીમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનું વીજ બિલ ઘટાડવા માટે નવીન યોજનાની જાહેરાત કરી. Pradhan Mantri Suryoday Yojana News મુજબ દેશ ઉર્જાની બાબતમાં આત્મનિર્ભર બનશે.

Highlight of Pradhan Mantri Suryoday Yojana News

આર્ટિકલનું નામPradhan Mantri Suryoday Yojana News
યોજનાનું નામPradhan Mantri Suryoday Yojana  | વડાપ્રધાન સૂર્યોદય યોજના
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
યોજનાનો ઉદ્દેશવડાપ્રધાન સૂર્યોદય યોજનાથી ગરીબ અને મધ્યમવર્ગનાં ઘરોમાં વીજ બિલનું ભારણ ઘટશે..
વિભાગનું નામઉર્જા વિભાગ
ઓફિશિયલ વેબસાઈટhttps://solarrooftop.gov.in/

વડાપ્રધાન સૂર્યોદય યોજનોનો હેતુ

આદરણીય વડાપ્રધાન મોદીએ X પર ટ્વિટ કરીને આ યોજનોની જાહેરાત કરી હતી. આ યોજનાથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનું વીજ બિલ થટી જશે અને દેશને ઉર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવામાં પણ મદદ મળશે.


Pradhan Mantri Suryoday Yojana અન્ય અગત્યની બાબતો

અયોધ્યાથી પરત આવ્યા પછી પ્રધાનમંત્રીશ્રી આ  પ્રથમ નિર્ણય લીધો હતો. આ યોજના દ્વારા એક કરોડ મકાનો પર સોલર રુફટોપ લગાવવાના લક્ષ્ય નક્કી કરેલ છે. જેનાથીઓ ગરીબ અને મધ્યમ વર્ગનું વીજળી બિલ તો ઘટશે જ સાથે સાથે દેશ ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનશે.

દેશમાં ઉર્જા ક્ષેત્રમાં આ યોજના દ્વારા આત્મનિર્ભર બનશે. ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી મોદીજી દ્વારા ગયા વર્ષે જુલાઈમાં રુકટોપ સોલર માટે એક રાષ્ટ્રીય પોર્ટલ લોન્ચ કર્યું હતું. આ યોજના હેઠળ સોલર પ્લાન્ટથી ઉત્પન્ન વીજળી ડાયરેક્ટ જ ગ્રીડમાં જાય છે અને ઘરેલુ વીજ બિલમાં ઘટાડો થાય છે.


Also Read: Pradhan Mantri Awas Yojana List 2024 । અહી પ્રધાનમંત્રી આવાસ યોજના યાદી તપાસો


પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાની અરજી પ્રક્રિયા

આ યોજના હેઠળ ઓનલાઈન પ્રક્રિયા હશે.

  • પીએમ સૂર્યોદય યોજના માટે અલગથી એક ઓનલાઈન પોર્ટલ બનાવવામાં આવશે. જેથી સરળતાથી અરજી કરી શકાય.
  • ઓનલાઈન અરજી દરમિયાન તમે તમારા સરનામાના પુરાવો, આવકના પ્રમાણપત્ર, જન્મના પુરાવાઓ વગેરે દાખલ કરો.
  • તમારી અરજીઓ સબંધિત વિભાગ દ્વારા તપાસવામાં આવશે.
  • અરજી અન્‍વયે મંજુરી મેળવ્યા બાદ સોલાર પાવર સિસ્ટમ લગાવવામાં આવશે.

FAQ- વારંવાર પૂછાતા પ્રશ્નો

વડાપ્રધાન સૂર્યોદય યોજના શું છે?

વડાપ્રધાન સૂર્યોદય યોજનાથી દેશના 1 કરોડ ઘરો પર સોલાર પેનલ લગાવવામાં આવશે. જેના દ્વારા ગરીબ અને મધ્યમવર્ગનાં ઘરોમાં વીજ બિલનું ભારણ ઘટશે..

Pradhan Mantri Suryoday Yojana હેઠળ કેટલા ઘરો પર સોલાર પેનલ લગાવવામાં આવશે?

આ યોજના હેઠળ અંદાજીત 1 કરોડ ઘરો પર સોલાર પેનલ લગાવવામાં આવશે.

Pradhan Mantri Suryoday Yojana કોણા દ્વારા લોન્‍ચ કરવામાં આવી છે?

આ યોજના માનનીય પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીજી દ્વારા લોન્‍ચ કરવામાં આવી છે.

Hello friends, my name is Kinjal Bhavsar, I am the Writer and Founder of this blog and share all the information related to all government schemes which can be helpful for all indians through this website

Leave a Comment