મફતમાં 26 જાન્યુઆરી 2024 પ્રમાણપત્ર ડાઉનલોડ કરો । Republic Day Certificate Download 2024

આજે આપણે 26 મી જાન્યુઆરી વિશે વાત કરીશું. આ દિવસે ભારત સરકાર ઉજવણીમાં ભાગ લેતા નાગરિકોને પ્રમાણપત્ર આપશે. આ પ્રમાણપત્ર Republic Day Certificate Download 2024 કેવી રીતે કરવું? તેની સંપૂર્ણ માહિતી મેળવીશું. આપણા દેશમાં આઝાદીના તહેવારની જોરશોરથી ઉજવણી થાય છે. જેમાં 15 મી ઓગસ્ટ, 26 મી જાન્યુઆરી, સરદાર જયંતી, ગાંધી જયંતિ, શહિદ ભગત દીન વગેરે. તાજેતમાં હર ઘર તિરંગા અભિયાન પણ ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલ હતું.

Republic Day Certificate Download 2024 In Gujarati

પ્રજાસતાક દિન આપણો રાષ્ટ્રીય તહેવાર છે. આ 26 જાન્યુઆરી ના રોજ સરકાર દ્વારા તેની ઓફિશિયલ વેબસાઈટના આધારે પ્રમાણપત્ર ડાઉનલોડ કરવાની સુવિધા આપે છે. 26 જાન્યુઆરી 2024 પ્રજાસત્તાક દિન પર મફત પ્રમાણપત્ર ડાઉનલોડ કરવા માંગો છો, તો પછી તમે બધા ઓનલાઇન માધ્યમથી મફત પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકો છો. આ પ્રમાણપત્ર કેવી રીતે Download કરવું તેની સંપૂર્ણ માહિતી મેળવીશું.

Highlight Point

આર્ટીકલનું નામમફતમાં 26 જાન્યુઆરી 2024 પ્રમાણપત્ર ડાઉનલોડ કરો.
વિભાગનું નામGovernment of India
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
લાભાર્થીની પાત્રતાદેશના તમામ નાગરીક
અરજી પ્રક્રિયાઓનલાઈન
Official Websitehttps://www.mygov.in/
પ્રમાણપત્ર Download કરવા માટેhttps://secure.mygov.in/rd-certificate-download/?7554716869

કેવી રીતે 26 જાન્યુઆરી 2024 પ્રજાસત્તાક દિવસ માટે સર્ટિફિકેટ ડાઉનલોડ કરવું ? । How to Download Certificate for Republic Day 2024

 ભારત સરકાર દ્વારા આ પ્રમાણપત્ર Download કરવાની સુવિધા પૂરી પાડે છે. 26 મી જાન્યુઆરીના રોજ મળતા આ સર્ટિફિકેટ ડાઉનલોડ કરવા માટેની સુવિધા નીચે મુજબ છે.

  • સૌપ્રથમ Google Seach માં જઈને “mygov.in” નામની વેબસાઈટ ખોલવી.
  •  ત્યારબાદ હોમ પેજ પર દેખાતા “Republic Day 2024” નામના બટન પર ક્લિક કરો.
26-January-Register-
  • ત્યારબાદ સૌથી પહેલાં Register Now નામના બટન પર ક્લિક કરીને રજીસ્ટ્રેશન કરો.
  • સફળતાપૂર્વક રજીસ્ટ્રેશન થયા બાદ “Get Certificate” નામના બટન પર ક્લિક કરો.
26-January-Certificate-Download
  • જેમાં તમારો રજીસ્ટર મોબાઈલ નાખ્યા બાદ “Get OTP” પર ક્લિક કરીને વેરીફાય કરો.
  • હવે ત્યાં Download બટન દેખાશે, તેના પર ક્લિક કરીને Download કરો.

FAQ- વારંવાર પૂછાતા પ્રશ્નો

26 જાન્યુઆરી 2024 પ્રજાસત્તાક દિવસ માટે સર્ટિફિકેટ ડાઉનલોડ કરવાની ઓફિશિયલ વેબસાઈટ કઈ છે?

આ પ્રમાણપત્ર Download કરવા માટે https://www.mygov.in/ ઓફિશિયલ વેબસાઈટ છે.

Download Certificate for Republic Day 2024 કોણ કોણ કરી શકે?

આ પ્રમાણપત્ર ભારત દેશના તમામ નાગરિક કરી શકે છે.

Hello friends, my name is Kinjal Bhavsar, I am the Writer and Founder of this blog and share all the information related to all government schemes which can be helpful for all indians through this website

Leave a Comment